Gujarat5 days ago
ગુજરાતમાં હવા-પાણી પ્રદૂષિત,957 કરોડનો ધૂમાડો છતાં સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે
ગુજરાત સરકારે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભલે દાવો કરે કે, ગુજરાતમાં હવા-પાણીના પ્રદુષણમાં સુધારો થયો છે પણ વાસ્તવમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. રાજ્યમાં...