નેટીઝન્સે ટી-સિરીઝના “મોદી હૈ તો મુમકીન હૈ” ગીતને કહ્યો ‘પોલિટિકલ પ્રોપેગાંડા’ ટી-સિરીઝ દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલા “મોદી હૈ તો મુમકીન હૈ” નામના મ્યુઝિક વિડીયોને સોશિયલ મીડિયા...
રાજ્યમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં બીજેપી માં મોટી ભાંજગડ થઈ જ હતી. જ્યારે આપડા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું...
આખરે જાતિગત સમીકરણ આધારે મંત્રીપદ આપી લોકોમાં રોષ ઠારવા ભાજપે મથામણ કરવી પડી.. રાજ્યમાં હાલ રાજકીય પરિસ્થિતિ વધુને વધુ પ્રવાહી બની રહી છે. ભાજપથી વિમુખ થઈ...
ગુજરાતમાં મંત્રિમંડળના વિસ્તરણને લઈને હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં કેટલાક વર્તમાન મંત્રીઓ પોતાનું રાજીનામું આપશે, જે પછી...
પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની નિયુક્તિ બાદ વડોદરામાં પહેલીવાર આવતા હોય ત્યારે તેમણે પણ પક્ષની આંતરિક જૂથબંધીના મુદ્દાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ.. ગુજરાત ભાજપ પક્ષ...
સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે વેપારીઓ, સ્થાનિક તંત્ર અને જિલ્લા કલેક્ટરને આકરા શબ્દોમાં પ્રહારો કર્યાં હતા. નર્મદાના દેડિયાપાડાના નિગટ ગામે આયોજિત...
આજે મળેલ નવા સુકાનીની સાથે ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓને વેગ મળ્યો છે. જલ્દી જ કેબિનેટમાં પણ મોટા બદલાવ આવે તેવું લાગી રહ્યું છે....
આજે સવારથી જ ભાજપના વરિષ્ઠ નેતાઓ કમલમ પર પહોંચવાની શરૂઆત થઈ હતી. ભાજપના જુના જોગી પણ કમલમ ખાતે પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્માનું નામ ફાઈનલ થતા કમલમ ખાતે...
વડોદરા જિલ્લામાં ભાજપમાં ગત રવિવારે યોજાયેલા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમના જીવંત પ્રસારણ નિહાળવા માટે લોકોને એકત્રિત કરીને નેતાઓએ હાજરી આપીને તેની અપડેટ પ્રદેશમાં કરવાની હોય...
ગોપાલ ઇટાલિયાના આ તરખાટ આક્ષેપોએ ગુજરાત ભાજપની પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવી દીધી છે. શું આ ચૂંટણી બિનહરીફ થઈને ભાજપની એકતા દર્શાવશે, કે...