વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં સાયબર ગઠિયાઓ દ્વારા ટેક્નોલોજીનો દુરુપયોગ કરી સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં સાવલી ખાતે રહેતા 54 વર્ષીય કેશવલાલ...
વડોદરા શહેરના સોમતળાવ વિસ્તારમાંથી અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા એક પરિવારે પોતાની 15 વર્ષીય સગીર પુત્રીના અપહરણને લઈને પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર,...
વડોદરા/સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વડદલા ગામે આવેલી ‘મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં નોકરી કરતા એકાઉન્ટન્ટે જ કંપની સાથે વિશ્વાસઘાત કરી રૂ. 95.65 લાખથી વધુની મસમોટી...
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ફ્રીડમ ગ્રુપ સાથે સંકળાયેલ અને ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સાથેના ફોટા પડાવી રોપ જમાવતા જીમ...
વડોદરા: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર જાહેર રસ્તા પર ચકડોળ બેસાડવા માટે પંડાલ બાંધી રહેલા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે....
વડોદરા: વડોદરા શહેરમાં માણેજા ક્રોસિંગ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરત તરફથી આવી રહેલી GSRTCની એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે...
વડોદરા: વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધ સાથે લિફ્ટ આપવાના બહાને ચોંકાવનારી ઠગાઈ અને હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. કપુરાઈ પાસેથી મહિલાને લિફ્ટ...
વડોદરા તાલુકાના કોટણા ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન માલિકી હડપ કરવા માટે એક ચોંકાવનારું કાવતરું બહાર આવ્યું છે. અનગઢ ગામે દૂધની ડેરી પાસે રહેતા...
વડોદરા: વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગત 3 જૂન 2026ના રોજ ગિરીશભાઈ ભાલીયાની થયેલી હ*ત્યાના મામલામાં નજરે જોનાર મુખ્ય સાક્ષી અને મૃતકની પત્ની પૂજાબેનને આરોપીઓના સાગરીતો દ્વારા...
વડોદરા: વડોદરા શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, જેમાં હવે સરકારી અધિકારીઓ પણ ટાર્ગેટ બની રહ્યા છે. શહેરમાં આર.વી. દેસાઈ રોડ વિસ્તારમાં રહેતા અને...