Gujarat5 days ago
મધ્ય ગુજરાતમાં હોસ્પિટલ ગવર્નન્સ પર સવાલો: બે હોસ્પિટલ સસ્પેન્ડ — મંત્રાલયની કાર્યવાહી પૂરતી કે અડધી?
રાજ્ય સરકારની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-મા)’ અંતર્ગત ગરીબોની નિઃશુલ્ક સારવારમાં ગેરરીતિ સામે આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા છે. રાજ્ય સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના...