Vadodara6 months ago
કેમિકલ કંપનીમાં સતત 24 કલાક કામ કર્યા બાદ ઘરે ગયેલા કર્મચારીનું શંકાસ્પદ મોત,પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ સામે આવશે
વડોદરા શહેર નજીક નંદેસરી GIDC ની ખાનગી કંપનીમાં નોકરી કરતા 27 વર્ષીય યુવાન નોકરી પરથી ઘરે પહોંચ્યા બાદ અચાનક ચક્કર ખાઈને પડી ગયા બાદ મોતને ભેટ્યો...