Farm Fact1 hour ago
ખેતરથી ડેરી સુધીની અદભુત સફર: વડોદરાના અલ્વા ગામના ખેડૂત જયેશભાઈએ વિકસાવ્યું ટકાઉ ગ્રામીણ મોડેલ
વડોદરા જિલ્લાના અલ્વા ગામના ૪૧ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ જયંતીભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને પશુપાલનનો સફળ સુમેળ સાધીને ગ્રામીણ ક્ષેત્રે એક અનુકરણીય મોડેલ પૂરું પાડ્યું છે....