Vadodara2 months ago
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: શિક્ષિકા બહાર જતાં જ 17 વર્ષના સગીર ભાઈએ રૂમ બંધ કરી 10 વર્ષની બાળકીની કરી છેડતી
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી ટ્યુશન કલાસીસમાં અભ્યાસ કરવા આવતા બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ખાનગી ટ્યુશન સંચાલકો...