International2 hours ago
મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન લોહીની હોળી: અંધાધૂંધ ફાયરિંગમાં 11નાં મોત, 12 ઘાયલ
મેક્સિકોના સૌથી અશાંત ગણાતા ગુઆનાહુઆતો રાજ્યમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. રવિવારની રજામાં જ્યારે લોકો ફૂટબોલ મેચનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીઓના ગડગડાટે વાતાવરણને...