Vadodara2 hours ago
ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા થતા બનાવ્યો વીડિયો: સેવઉસળની ડિશમાંથી જીવાત અને વંદો મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા
વડોદરા: વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા સુભાનપુરામાંથી ખાણીપીણીના શોખીનોને ચોંકાવી દે તેવી ઘટના સામે આવી છે. સુભાનપુરામાં આવેલી જાણીતી ‘મહાકાળી સેવઉસળ’ની દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી સેવઉસળની...