Vadodara3 hours ago
લોકશાહીનો રોષ: “રોડ નહીં તો વોટ નહીં” – કલાલીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતા રસ્તા પર
વડોદરા: વડોદરા શહેરના સ્માર્ટ સિટી હોવાના દાવાઓ વચ્ચે કલાલી વિસ્તારના રહીશોની હાલત કફોડી બની છે. કલાલીના ટીપી 51 વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે આજે રહીશોનો પિત્તો ગયો...