Vadodara2 hours ago
IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: માંજલપુર પોલીસે Esar247.com આઈડી સાથે એકને દબોચ્યો
વડોદરા: IPL ટી-20 ક્રિકેટ મેચના ફાઇનલ સ્ટેજને પગલે વડોદરા પોલીસ દ્વારા જુગાર અને સટ્ટાબાજી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ...