Vadodara2 hours ago
વડોદરામાં સરકારી કચેરીઓ પણ સુરક્ષિત નથી: દિવાળીપુરા ખસેડાયેલી કચેરીના તાળા તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો
વડોદરા: વડોદરા શહેરમાં સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મધ્યમાં આવેલા નર્મદા ભવન ખાતે આવેલી અધિક નોંધણી સર...