Vadodara2 months ago
ગોધરા નજીક વડોદરાના પરિવારની કારને અકસ્માત, પાંચેય સભ્યો ગંભીર રીતે ઘાયલ
વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર તરફ લગ્ન પ્રસંગે જઈ રહેલી શાહ પરિવારની કાર ગોધરા નજીક ભથવાડા ટોલનાકા પાસે અકસ્માતગ્રસ્ત થઈ. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે વહેલી સવારે ભયાનક...