Chhotaudaipur2 months ago
રૂ. 1,300 કરોડનો હાઈવે પાણીમાં: છોટાઉદેપુરમાં NH 56 ની નબળી કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી
છોટાઉદેપુર: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ છોટાઉદેપુર જિલ્લાના તંત્ર અને કોન્ટ્રાક્ટરોની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. નસવાડીથી બોડેલી વચ્ચે રૂ. 1,300 કરોડના અધધ ખર્ચે બની...