Vadodara3 hours ago
વારસિયામાં સરકારી કેન્દ્રનો ‘ખંડેર’ અવતાર: રવિ પાર્ક–શારદા પાર્ક વચ્ચે ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો
વડોદરા: વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી રવિ પાર્ક અને શારદા પાર્ક સોસાયટીના રહીશો અત્યારે એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ બે સોસાયટીઓની વચ્ચે આવેલું સરકારી...