વડોદરા ના પંડ્યા બ્રિજ પાસે આવેલી યુનિ. હોસ્ટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબ પહેલાની ગલીમાં ખાણી-પીણીની લારીઓ ધમધમતી હતી. જેને પહલે અવર-જવર માટે રોડ સાંકડો થતો...
વડોદરા રેલવે ડિવિઝનમાં કામ કરતા કર્મચારીઓની ભરતીમાં ધાંધલીના આરોપો બાદ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) દ્વારા પ્રતાપનગર રેલવે DRMની ઓફિસ સંકુલમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં...
આજે વડોદરા પાલિકાની બજેટ સભાનો ત્રીજો અને અંતિમ દિવસ હતો. ત્યારે શહેરના વહીવટી વોર્ડ નં – 16 ના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલને સાથી કાઉન્સિલરો દ્વારા ઉઘરસ...
વડોદરાના તાંલદજા વિસ્તારમાં વગર વરસાદે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મચ્છરોથી ત્રસ્ત નાગરિકો આજે તાંદલજા તળાવ ખાતે મોટી મચ્છરદાનીઓ લઇને એકત્ર થયા હતા. અને વિસ્તારની સમસ્યા તંત્રના...
તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં એક પ્રંસગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસંગમાં મોટી બોટલમાંથી નાની-નાની બોટલમાં દારૂ ભરવામાં આવી રહ્યો હોવાનો...
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં – 6 સામેના રસ્તા પર ખાણી-પીણીની લારીઓના દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી છે. આજે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત...
વડોદરા પાસે આવેલા જંબુસર તાલુકામાં મહાકાય મગર આવી ચઢતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સને જાણ કરવામાં આવી હતી. વોલંટીયર્સ તુરંત બનાવ સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર...
વડોદરા ગ્રામ્યમાં આવતા મંજુસર પોલીસ મથક વિસ્તારમાં આવતા એટીએમને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ પ્રયાસ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો હતો. અને આ ઘટના અંગેની...
જુલાઇ – 2024 માં વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય માં રીસેસ દરમિયાન દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. સદ્નસીબે આ ઘટનામાં વિદ્યાર્થીઓને માત્ર નાની ઇજાઓ...
રાજસ્થાનથી લાવવામાં આવેલી મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ વડોદરા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો દ્વારા દરોડા પાડીને જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ...