Gujarat2 hours ago
“ગાંધીનગરમાં કેબિનેટ બેઠક: રાજ્ય સરકાર 10 લાખ હેક્ટર નુકશાન માટે રાહત પેકેજ જાહેર કરશે?”
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ: રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે....