Madhya Gujarat3 hours ago
“રફ્તાર પર બ્રેક: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર હવે સ્પીડ નહીં, ધીરજ રાખવી પડશે!”
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરતા વાહનચાલકો માટે સાવધાન રહેવાના સમાચાર છે. જો તમે પણ નિયમિત રીતે આ માર્ગનો ઉપયોગ કરો છો, તો આગામી થોડા મહિનાઓ...