Vadodara1 hour ago
વડોદરા: રેસકોર્સ પાસે પીધેલા ડમ્પર ચાલકે કારને ફંગોળી; સાવલીના બે નશાખોર શખ્સો પોલીસ સકંજામાં
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માર્ગો પર હાલ જાણે યમદૂત સમાન ડમ્પરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેર પોલીસ હાલ હેલ્મેટ અને ટ્રાફિકના...