છાશવારે વિવાદમાં રહેતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નગરસેવકની ધરપકડ કરવા માટે કરેલી ઉતાવળમાં કરેલી ભૂલને કારણે આજે ક્રાઇમ બ્રાન્ચના PSI તેમજ ફરિયાદીને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઈશ્યુ...
વડોદરા પાસે આવેલા કરજણમાં આરોપી અસગર અલી શેખ દ્વારા પરિણીતા કોમલબેન (નામ બદલ્યું છે) ની હોટલમાં છેડતી કરવામાં આવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાવવા પામી છે....
વડોદરા શહેર જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જોકે આ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પણ તેનાથી બુટલેગરોના વેપલાને કોઈ ફરક પડ્યો નથી. વડોદરા જિલ્લાના...
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સપાટી પર આવવા પામી છે. ઘટનાનો પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી...
વડોદરા પાસે પાદરામાં કેમિકલ કંપની શરૂ કરી ગ્લાયસીન એક્સપોર્ટ કરવાની વાતે મિત્રોએ કંપની ખોલી હતી. ત્યાર બાદ તેમાં વિવિધ હોદ્દાઓ પર નિમણુંક કરવામાં આવી હતી. ત્યાર...
હાલ શ્રાવણ માસમાં શ્રાવણીયા જુગારની લહેર ચાલી રહી છે ત્યારે પોલીસ દ્વારા રોજબરોજ અનેક જુગાર રમતા કળિયુગી શકુનિઓને શોધી કાઢીને ગુન્હો દાખલ કરવામાં આવી રહ્યો છે....
ફતેગંજ વિસ્તારમાં મોડી રાત્રે ધમધમતી ચાની લારી પર વિદર્ભિઓ દ્વારા મૂંગા પ્રાણીને મારવામાં આવતા હોવા મામલે ટોકતા હોસ્ટેલમાં ભણતી બે વિદ્યાર્થીનીઓ પર પટ્ટા વડે હુમલો કરવામાં...
વડોદરા શહેરના મધ્યમાં નિર્માણાધિન હાઈસ્પીડ બુલેટ ટ્રેન લાઇનના પ્રોજેકટ માંથી લોખંડના કિંમતી મટીરીયલની ચોરી કરીને તેનો સંગ્રહ કરી રાખનાર રીઢા ભંગારચોરને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો...
વડોદરા ગ્રામ્યના સાવલીમાં સાસુની નજર સામે જમાઇએ દમ તોડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા પિતા-પુત્રએ પરિવારના જમાઇ પર દંડા વડે બેરહેમીપૂર્વક માર...
વડોદરા જીલ્લાના વરણામાં પોલીસે દેશી બનાવટના બે અગ્નિશસ્ત્ર સાથે લૂંટના ઇરાદે નીકળેલી ટોળકીનો દિલધડક રીતે પીછો કરીને લૂંટની યોજના વિફલ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે...