Dabhoi3 hours ago
ડભોઇ: કરનેટ ગામના ગ્રામજનો બન્યા મૂંગા પશુના દેવદૂત, નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયનું સફળ રેસ્ક્યુ
ડભોઇ: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનેટ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક ગાય અચાનક ખાબકી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું,...