Vadodara2 days ago
વડોદરા : CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ ખંખેરી લીધા
પીઆઇએ કહ્યું હતું કે તમારા એકાઉન્ટ દ્વારા માની લોન્ડરિંગનો કેસ થયો છે જેમાં એક પોલીસ અધિકારી રાજવીર સિંહ અને સ્ટેટ બેંકના લોબી મેનેજર પણ સામેલ છે...