Vadodara3 weeks ago
દૂધનો દાઝેલો…. બે વર્ષ પહેલાં લોકાર્પણ થયેલો રણોલી ઓવરબ્રિજ ફરી ભારદારી વાહનો માટે બંધ!
આણંદ અને વડોદરા જીલ્લાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ રાજ્યભરમાં બ્રિજના સ્ટ્રેન્થની ચકાસણી શરૂ કરી દીધી છે. જેમાં હવે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું...