(મૌલિક પટેલ) વડોદરા જીલ્લામાં મહીસાગર કિનારે,ઓરસંગ કિનારે તેમજ નર્મદા કિનારે રેતીખનન કરતા માફિયાઓનો રાફડો ફાટ્યો છે. આ પરિસ્થિતિમાં કરોડોની ખનીજ સંપત્તિની ચોરી થઈ રહી છે. અને...
વડોદરાના ટીપી – 13 વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં દુષિત પાણી આવતું હોવાની બુમો ઉઠી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા પાલિકાના અધિકારીઓને સ્થળ...
શહેરમાં એક તરફ રોગચાળો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ પાલિકા તંત્ર સબ સલામતનો દાવો કરતું આવ્યું છે. આ વચ્ચે તાજેતરમાં આરોગ્ય વિભાગ...
વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર ધો. 9 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ અગ્રણી દ્વારા લગાડવામાં આવ્યો છે. આ મામલે શાસનાધિકારીઓ...
જો કોઈ વાતનો વિરોધ કરવાથી ફેર પડતો ન હોય તો , તેને સહર્ષ સ્વીકારી લેવી જોઈએ. આ વાત પુરવાર આજે સાવલી નગર પાલિકાના વિપક્ષના નેતાએ કરી...
વડોદરા જીલ્લાના સાવલીમાં ડીઝલચોરીના ધંધાને લઇને પોલીસ મથકમાં કરવામાં આવેલી અરજીની અદાવત રાખીને મધરાત્રે મજરમારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવવા પામી છે.જેમાં ફરિયાદીના જ કૌટુંબીક...
વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી...
વડોદરામાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી મુલાકાતે આવ્યા છે. તેઓ પ્રથમ કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા છે. અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી...
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં હલચલ મચી ગઈ છે. પાર્ટીમાં સતત બેઠકો થઈ રહી છે. રાજ્યના અનેક નેતાઓ નારાજ હોવાનું સામે...
ભાજપમાં સંગઠન પર્વની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, નેતાઓને સારા હોદ્દા મળે તે માટેની દોડ શરૂ થઈ ગઈ છે. કોઈને જીલ્લા પ્રમુખ થવું છે તો કોઈને...