National7 hours ago
બિહાર ચૂંટણીમાં હિંસા : તેજ પ્રતાપ યાદવના કાફલા પર RJD સમર્થકોનો પથ્થરમારો
બેઠક બાદ, કથિત RJD સમર્થકોએ તેમનાં કાફલા પર પથ્થરમારો કર્યો અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’, ‘લાલટેન છાપ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. બિહાર વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે રાજદ સુપ્રીમો...