Vadodara5 hours ago
વડોદરામાં ગેસ સંકટની સીધી અસર: બરોડા મેડિકલ કોલેજની મેસ બંધ, હજારો વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા!
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઇઝરાઇલ-ઈરાન યુદ્ધની ઝાળ હવે વડોદરાના રસોડા સુધી પહોંચી છે. શહેરની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હજારો ભાવિ તબીબો માટે જમવાનું સંકટ...