Gujarat3 hours ago
ગુજરાત-રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ; ₹25 કરોડનું મેથામ્ફેટામાઈન જપ્ત
અમદાવાદ/બારમેર: ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ સરહદ પારથી ચાલતા નશીલા પદાર્થોના કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. એક સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન સરહદેથી ભારતમાં...