Vadodara1 month ago
વડોદરામાં પાણીનો પ્રોજેક્ટ વિવાદમાં: રૂટ બદલવા પાછળનું ગણિત શું? આશિષ જોષીએ દરખાસ્ત નામંજૂર કરવા કરી માંગ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનો મહત્વકાંક્ષી નિમેટા વોટર પ્રોજેક્ટ હવે રાજકીય વિવાદના વંટોળમાં સપડાયો છે. આગામી 19 જૂન (આજે) યોજાનારી સ્થાયી સમિતિની બેઠક પહેલાં, વોર્ડ-15ના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ...