Gujarat53 minutes ago
ભૂતપૂર્વ સૈનિકો”અમે દેશ માટે લડ્યા, સરહદો પર રક્ષણ આપ્યું, પણ આજે અમારા અધિકારો માટે લડવું પડે છે.
ભૂતપૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓ પર ‘ઓપરેશન રિઝર્વેશન’ આંદોલન આજે (૧૯ ઓગસ્ટ, ૨૦૨૫) તેના ૨૩મા દિવસે છે. ગાંધીનગરના સેક્ટર-૬ સત્યાગ્રહ શિબિરમાં એકઠા થયેલા ભૂતપૂર્વ સૈનિકો અને...