Vadodara2 months ago
વડોદરા: રોડ સાઈડ ઉભેલા મહિલાને લક્ઝરી બસે કચડ્યા! એમ્બ્યુલન્સ આવવામાં દોઢ કલાકનો વિલંબ થતાં પરિજનોમાં ભારે આક્રોશ
વડોદરા: વડોદરા શહેરમાં બેફામ દોડતા ભારે વાહનોનો કહેર યથાવત છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના તરસાલી બાયપાસથી જાંબુવા બ્રિજ તરફના માર્ગ પર એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો...