Connect with us

Vadodara

વડોદરા સિવિલ એવિયેશનનું મોટુ હબ બનશે, MSME ને વેગ મળશે – PM મોદી

Published

on

  • સી 295 ની ફેક્ટરી નવા ભારતના નવા વર્ક કલ્ચરને દર્શાવે છે. આઇડીયાથી લઇને અમલીકરણ માટે ભારત ઝડપથી કામ કરી રહ્યું છે – PM મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  એ ટાટા એરબસ પ્લાન્ટના ઉદ્ધાટન પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું કે, નમસ્કાર, ઉયીનોસ દિયાસ, મારા મિત્ર પેડ્રો સાંચેઝની પહેલી ભારત યાત્રા છે. તેઓ આજથી ભારત અને સ્પેનની પાર્ટનરશીપરને નવી દિશા આપી રહ્યા છે. સી 295 એરક્રાફ્ટ પ્રોડક્શનની ફેક્ટરીનો શુભારંભ થઇ રહ્યો છે. આ ફેક્ટરી બંને દેશોના સંબંધોને મજબુત બનાવવાની સાથે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ મીશનને મજબુત કરશે.

Advertisement

તેમણે જણાવ્યું કે, એરબસ અને ટાટાની ટીમને ખુબ શુભકામનાઓ. થોડાક સમય પહેલા આપણે રતન ટાટાને ગુમાવ્યા છે. તેઓ આજે આપણી વચ્ચે હોત તો કદાય સર્વાધિક ખુશી તેમને મળતી. તેમની આત્મા જ્યાં પણ હશે, ત્યાં તેઓ પ્રસન્નતા અનુભવતા હશે. સી 295 ની ફેક્ટરી નવા ભારતના નવા વર્ક કલ્ચરને દર્શાવે છે. આઇડીયાથી લઇને અમલીકરણ માટે ભારત ઝડપથી કામ કરી રહ્યું છે. તે દેખાય છે. બે વર્ષ પહેલા નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આજે ઓક્ટોબરમાં જ કંપની પ્રોડક્શન માટે તૈયાર છે. મારો હંમેશાથી ફોકસ રહ્યું છે પ્લાનીંગ અને એક્ઝીક્યુશનમાં મોડું ના થાય. હું ગુજરાતનો સીએમ હતો ત્યારે વડોદરામાં ટ્રેન કોચ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફેક્ટરી રેકોર્ડ સમયમાં તૈયાર થઇ હતી. આ તેમાં બનેલા કોચ બીજા દેશોમાં જાય છે.

વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં એરક્રાફ્ટમાં બનેલા વિમાન બીજા દેશોમાં એક્સપોર્ટ માટે જશે. મિત્રો સ્પેનીસ કવી એન્ટોનીયો મચાઝોએ લખ્યું કે, લક્ષ સુધી પહોંચવા માટે પહેલુ કદમ ઉઠાવીએ તેમ રસ્તો જાતે જ બનતો જાય છે. આજે તમે જુઓ ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ ઇકોસિસ્ટમ નવી ઉંચાઇ પર જઇ રહ્યું છે. 10 વર્ષ પહેલા નક્કર નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે કોઇ કલ્પના પણ કરી શક્તું નહ્તું કે, ભારતમાં આટલી મોટી રીતે ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ થઇ શકે છે. તે સમયે ઇમ્પોર્ટની ઓળખ અને પ્રાથમિકતા હતી. અમે નવા રસ્તાઓ પસંદ કર્યા અને તેના પરિણામો આપણી સામે છે. કોઇ પણ શક્યતાને તબદીલ કરવા માટે સાચો પ્લાન અને પાર્ટનરશીટ જરૂરી છે. ડિફેન્સ સેક્ટરનું કાયાકલ્પ તેનું ઉદાહરણ છે. વિતેલા દસકોમાં તેવા નિર્ણયો લેવામાં આવ્યા જેમાંથી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો. અમે ખાનગી કંપનીઓની ભાગીદારીનો વિસ્તૃત કરી. ઓર્ડીનન્સ ફેક્ટરીને 7 કંપનીમાં બદલી, મોટી કંપનીઓને સશક્ત કરી. યુપી અને તમિલડાનું માં બે ડિફેન્સ કોરીડોર બનાવ્યા. તેણે ડિફેન્સ સેક્ટરને નવી ઉર્જાથી ભરી દીધા,

Advertisement

તેમણે જણાવ્યું કે, વિતેલા 5 વર્ષોમાં 1 હજાર નવા ડિફેન્સ સ્ટાર્ટ અપ બન્યા છે. એક્સપોર્ટ 30 ઘણું વધ્યું છે. આજે આપણે 100 થી વધુ દેશોને ડિફેન્સનો સામાન મોકલી રહ્યા છે. આજે આપણે ભારતમાં સ્કીલ અને જોબ ક્રિએશન પર ફોકસ કરી રહ્યા છે. આ ફેક્ટરીથી ભારતમાં હજારો રોજગારનું નિર્ણામ થશે. આ પ્રોજેક્ટથી એરક્રાફ્ટનું 18 હજાર પાર્ટનું મેન્યુફેક્ચરીંગ થશે. દેશના ખુણે ખુણે તે બનશે. એમએસએમઇ તેને બનાવશે. આપણે આજે પણ દુનિયાની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે પાર્ટના સપ્લાયર છીએ. આજના કાર્યક્રમને હું મેન્યુફેક્ચરીંગથી આગળ જોઇ રહ્યો છું. આપણે વિતેલા દશકમાં એવીયેસન સેક્ટરમાં બદલાવ જોયો છે.

તેમણે ઉમેર્યું કે, આપણે દેશના સેંકડો નાના શહેરો સુધી એર કનેક્ટીવીટી પહોંચાડી રહ્યા છીએ. અમે પહેલેથી એવીએશનનું હબ બનાવવા માટે કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા સિવિલ એર ક્રાફ્ટ બનાવશે. ભારતે 1200 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. કંપની બીજા કોઇને ઓર્ડર નહીં લઇ શકે. ભવિષ્યમાં સિવિલ એરક્રાફ્ટની ડિઝાઇનથી લઇને બનાવવામાં આ કંપનીનું મોટું યોગદાન રહેશે. વડોદરા એક કેટલીસ્ટ રીતે કામ કરસે. વડોદરા એમએસએમઇનું સ્ટ્રોંગ છે. અહિંયા ગતિશક્તિ યુનિ છે જે વિવિધ એક્સપર્ટ તૈયાર કરી રહ્યું છે. વડોદરામાં વિવિધ ક્ષેત્રની કંપનીઓ આવેલી છે. આ ક્ષેત્ર એવિયેશન મેન્યુફેક્ચરીંગનું મોટુ હબ બનવા જઇ રહ્યું છે. આજે હું ગુજરાત સરકાર અને તેમની ટીમને તેમની નવી નિતિઓ નિર્ણયો માટે સરાહના કરું છું.

Advertisement

વડોદરા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, વડોદરાની અન્ય એક ખાસ વાત છે. તે ભારતનું મહત્વપૂર્ણ સાંસ્કૃતિક નગરી છે. આજે સ્પેનના તમામ સાથીઓનું હું આવકારું છું. ભારત અને સ્પેન વચ્ચે કલ્ચરલ કનેક્ટનું અનેક મહત્વ છે. ફાધર વાલેસનું અનોખું જોડાણ છે. તેમના પુસ્તકો સમૃદ્ધ વિરાસત છે. મેં જાણ્યું કે, સ્પેનમાં યોગ પોપ્યુલર છે. સ્પેનના ફૂટબોલને ભારતમાં પસંદ કરવામાં આવે છે. ગઇ કાલે જે મેચ થઇ તેની ચર્ચા ભારતમાં પણ થઇ હતી. બાર્સેલોનાની જીત અહિંયા પણ ચર્ચામાં રહી હતી. હું તમને ગેરંટી સાથે કહી શકું કે બંનેના ફેન્સમાં ભારતમાં પણ તેટલી જ નોકઝોક થઇ જેટલી સ્પેનમાં થાય છે. ફૂડ, ફિલ્મસ અને ફૂડબોલમાં મજબુત જોડાણ છે. ભારત – સ્પેનને 2026 માં કલ્ચર અને એઆઇ થીમ પર ઉજવાશે. બંને દેસોના સંબંધ બહુ આયામી અને વાઇબ્રન્ટ છે. આજનો ઇવેન્ટ ભારત અને સ્પેન વચ્ચે જોઇન્ટ કોલાબોરેશનના અનેક પ્રોજેક્ટ માટે રસ્તા ખોલશે.

Advertisement
Vadodara22 hours ago

“તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો?”: દુર્ઘટના સ્થળે ઉભા રહીને જીલ્લા ભાજપ પ્રમુખે ક્લીનચિટ આપી દીધી?

Vadodara23 hours ago

સ્મશાનનો વહીવટ સંસ્થાને સોંપવાના નિર્ણય સામે ભાજપના ધારાસભ્યનો પત્ર

Vadodara1 day ago

‘નામ બગાડે તો…થપ્પડ પણ મારવી પડે’, ભાજપના કોર્પોરેટરનું વિવાદીત નિવેદન

Vadodara1 day ago

ઔદ્યોગિક એકમોની જીવાદોરી સમાન મીની નદીના બ્રિજનું કામ શરૂ કરવામાં તારીખ પે તારીખ

Vadodara2 days ago

મુખ્યમંત્રીની ચેતવણી બાદ પાલિકા તંત્રની આંખ ઉઘડી, બેઠકોનો દૌર શરૂ કર્યો

Vadodara3 days ago

સ્મશાનનો વહીવટ સંસ્થાને સોંપ્યાના પ્રથમ દિવસે જ ભારે અંધાધૂંધી સર્જાઇ

Vadodara4 days ago

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ અર્થે SSG હોસ્પિટલ લવાયા

Vadodara4 days ago

તાજીયા વિસર્જન વેળાએ યુવક તળાવમાં ડૂબ્યો, વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra11 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli11 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara5 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara5 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara7 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara11 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara12 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending