Vadodara2 months ago
વડોદરા: અંકોડિયા સડક કિનારેથી યુવતીનો મૃતદેહ મળતાં સનસનાટી, હત્યા કે આત્મહત્યાની આશંકા
વડોદરા શહેર નજીકના અંકોડિયા વિસ્તારમાં આજે સવારે સડક કિનારેથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતદેહ મળવાની જાણ થતાં જ પોલીસ...