Vadodara6 days ago
વડોદરા: સેવાસી-ભાયલી રોડ પર સ્કૂલ વેનની રેસ લગાવવી ડ્રાઈવરોને ભારે પડી, પોલીસે જાહેરમાં કરાવી ઉઠક-બેઠક
વડોદરા: શહેરના પોશ ગણાતા સેવાસી-ભાયલી રોડ પર બાળકોના જીવ સાથે અડપલાં કરનારા બે સ્કૂલ વેન ચાલકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. હવામાં વાતો કરતી વેન ચલાવી...