Business4 days ago
વિદેશી સંપત્તિ છુપાવી? ટેક્સ વિભાગ ACTION MODEમાં, 25,000 લોકોને SMS–Email એલર્ટ!
દેશના ઈન્કમ ટેક્સ વિભાગે મોટું એક્શન શરૂ કર્યું છે. વિદેશમાં સંપત્તિ હોવા છતાં ITRમાં તેનો ખુલાસો ન કરનાર લગભગ 25,000 લોકોને SMS અને ઈમેઇલ મોકલવામાં આવ્યા...