Gujarat5 hours ago
સિંહ, વાઘ અને દીપડો: વન્યજીવોની ત્રિપુટી ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત.
ગાંધીનગર/દાહોદ, 26 ડિસેમ્બર 2025ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે આજે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. 33 વર્ષના લાંબા ઇન્તજાર બાદ ગુજરાત ફરી એકવાર સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ જાહેર...