Vadodara1 month ago
વડોદરાના આજવારોડ ના ફ્લેટમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો: 10.42 લાખનો મુદ્દામાલ જપ્ત
🚫 વડોદરા: શહેરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના વેચાણ અને સંગ્રહ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાંથી પોલીસે રૂ. 10.42 લાખની કિંમતના ઈ-સિગારેટના જથ્થા સાથે...