Vadodara2 hours ago
વડોદરા કોંગ્રેસનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ: મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ‘ખેલ’ સામે વિરોધ
વડોદરામાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા હવે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. નેશનલ હાઇવે કે અકસ્માત નહીં, પણ આ વખતે મુદ્દો છે ‘મતદાનનો અધિકાર’. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા...