Vadodara3 hours ago
વડોદરા શેરખીગામના ખેડૂતો પર આભ ફાટ્યું, કમોસમી વરસાદે ડાંગર-ભીંડાના પાકને કર્યુ નાશ
શેરખી ગામના કાતોલિયા સીમ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેતરોમાં ઉભેલો પાક બરબાદ કર્યો. વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો પર કુદરતનો કોપ તૂટી પડ્યો છે. ગ્રામ્ય વિસ્તાર શેરખી...