International4 hours ago
રશિયાના કમચાત્કામાં ‘સ્નો-એપોકેલિપ્સ’: 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 4 મીટર બરફમાં દટાયા મકાનો
રશિયાના સુદૂર પૂર્વમાં આવેલો કમચાત્કા દ્વીપકલ્પ હાલમાં કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકાનો સૌથી ભયાનક ગણાતો આ શિયાળો સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ...