Vadodara1 week ago
લાયસન્સ અપાવવાના બહાને છેતરપિંડી, મકરપુરામાં 4 કર્મચારીઓ પાસેથી ₹28 હજાર ખંખેરનાર સામે ગુનો દાખલ
વડોદરાના મકરપુરા GIDCની કંપનીમાં કામ કરતા ચાર કર્મચારીઓ લાયસન્સ કઢાવવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઓછું ભણેલા શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી એક શખ્સે હજારો રૂપિયા પડાવી...