ગુજરાતમાં દારૂબંધી છે એવું કાગળ પર લખાયેલું છે, પરંતુ વડોદરાની તસવીરો કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. જ્યાં શહેરનો વહીવટ થાય છે, જ્યાંથી આખા શહેરને...
વડોદરામાં પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ કપુરાઈ પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી પોલીસે લાખોનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ...
વડોદરા, ફતેગંજ શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ ‘ટાસ્ક ફોર્સ’ એક્શનમાં આવી છે. આ ટીમે ફતેગંજ વિસ્તારમાં...
સંસ્કારી નગરી વડોદરા માટે આવતીકાલનો દિવસ એટલે કે 15 ફેબ્રુઆરી ખૂબ જ મહત્વનો બની રહેશે. એકતરફ મહાશિવરાત્રીના પર્વે નીકળનારી ભવ્ય ‘શિવજી કી સવારી’, બીજી તરફ ક્રિકેટના...
સન ફાર્મા રોડ પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત: એક યુવકનું ઘટનાસ્થળે મોત. વડોદરા શહેરમાં જાણે અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ વધુ એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે...
વડોદરા શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચનાથી LCB ઝોન-4 ની ટીમે એક...
સવાલ એ થાય કે રેલવે પોલીસ ઊંઘતી હતી ? ટ્રેનમાંથી દારૂ ઉતર્યો પણ રેલવે પોલીસને ખબર જ ન પડી! વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ફરી...
વડોદરા શહેરમાં વાહન ચોરીના વધતા કિસ્સાઓ વચ્ચે સમા પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. દુમાડ ચોકડી અને સમા તળાવ જેવા વિસ્તારોમાં નોકરીયાત વર્ગના પાર્ક કરેલા...
વડોદરાના સાવલી પંથકમાં જીવદયા પ્રેમીઓની સતર્કતાને કારણે અબોલ પશુઓને કતલખાને જતાં બચાવી લેવામાં આવ્યા છે. રાયકા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પરથી ક્રૂરતાપૂર્વક ભરેલા 19...
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે માનવતાને કલંકિત કરતી એક અત્યંત અમાનવીય ઘટના સામે આવી છે. શહેરના ધમધમતા વિસ્તાર ગણાતા કલાલ દરવાજા પાસે બિનવારસી હાલતમાં એક...