Padra1 month ago
વડોદરાની મહિલા સાથે 1.23 કરોડની છેતરપિંડી: Bitcoin રોકાણના બહાને બેંગ્લોરના ભેજાબાજે ઠગાઈ કરી
વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા અનુપમા ઉપેન્દ્રભાઈ અમીન સાથે આ છેતરપિંડી થઈ છે. અનુપમાબેન તેમના માતાની સારવાર નિમિત્તે પાદરા તાલુકાના લકડીકેુઈ ગામની સ્વજન કમ્યુનિટી કેર ખાતે અવારનવાર...