Gujarat8 hours ago
ફિલ્મ ‘મિસરી’ના કલાકારો વિવાદમાં: અમદાવાદમાં જાહેર રસ્તા પર ખતરનાક સ્ટંટ, પોલીસની કાર્યવાહી શરૂ
ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના પ્રમોશન દરમિયાન કલાકારો જાહેર રસ્તા પર સ્ટંટ કરતા જોવા મળ્યા. ગુજરાતી ફિલ્મ **‘મિસરી’**ની સ્ટારકાસ્ટ હાલ ભારે વિવાદમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ...