Vadodara5 days ago
વડોદરામાં ચોંકાવનારો બનાવ: 20 લાખની ઠગાઈ, આરોપીએ દંપતીને બચકું ભરી માર્યો
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં છેતરપિંડી અને હિંસક હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 1 કરોડની લોન કરાવી આપવાની લાલચ આપી એક શખ્સે દાહોદના ફતેપુરાના પરિવાર...