Karjan-Shinor2 years ago
હરિયાણાથી શરાબનો જથ્થો ભરીને અમદાવાદ જઇ રહેલા આઇસર ટેમ્પોને જીલ્લા LCBએ ઝડપી પાડ્યો
વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના બામણગામ પાસે જીલ્લા એલસીબી પોલીસે એક આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લઇ જવામાં આવતા શરાબના જથ્થા સાથે આઈસર ચાલકની ધરપકડ કરી હતી. જયારે...