Vadodara3 hours ago
“અમને બેરોજગાર ન કરો”: સયાજીબાગના કર્મચારીઓની અધિકારી સામે બાયો ચઢાવી; હાજરી પત્રક મુદ્દે વિવાદ
વડોદરા: વડોદરાના હૃદય સમાન સયાજીબાગના ઝૂ વિભાગમાં આજે સવારે હંગામો મચી ગયો હતો. વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા માનવદિન કર્મચારીઓને અધિકારીઓની મનમાનીનો ભોગ બનવું પડ્યું છે....