National1 week ago
હિમાચલ પ્રદેશ: સિરમૌરમાં ખાનગી બસ ખાઈમાં ખાબકતા 9 મુસાફરોના કરુણ મોત, અનેક ઈજાગ્રસ્ત
સિમલા:હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસ હરિપુરધાર પાસે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા અચાનક ઊંડી ખાઈમાં ખાબકી...