Vadodara2 hours ago
જીલ્લાનો પહેલો GUJCTOC કેસ નોંધાયો: રતનપુરના બુટલેગર જયસ્વાલ પરિવાર સહીત પાંચની ધરપકડ કરાઈ
વડોદરા જીલ્લા પોલીસે આજે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સીન્ડીકેટ તરીકે કામ કરતા રતનપુરના બુટલેગર પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. 31 ગુન્હાઓ સાથે ગેંગના લીડર રાજેશ ઉર્ફે...