Vadodara3 months ago
વડોદરા જિલ્લાની સૌથી ખર્ચાળ કહેવાતી પોર ગ્રામપંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ
(મૌલિક પટેલ-એડિટર) ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પંચાયતો સમરસ થઈ હોય તેવા અનેક કિસ્સાઓ છે. જેમાં વડોદરા તાલુકાના પોર ગ્રામ પંચાયતનો કિસ્સો સૌથી અલગ તરી આવે છે. પોર...