Vadodara2 months ago
સાયબર ઠગોની હવે ડોક્ટરો પર નજર; SSG હોસ્પિટલના સિનિયર ડોક્ટરનું ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી!
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં સાયબર માફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે. રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ બાદ હવે શહેરની પ્રતિષ્ઠિત SSG (સયાજી) હોસ્પિટલના સિનિયર ડોક્ટર...